Sunday, 9 April 2017

God pray quotes

 There will be no play in the eyes, someone will smile from your talk, When you do not worry about happiness, Because no one will bow down in the temple for you.
કોઈ આંખો માં રમતું હશે, કોઈ તમારી વાતો થી હસતું હશે, 
ખુદ ની ખુશી ની ચિંતા ના કરતા યાર, 
કેમ કે કોઈ તમારા માટે પણ  મંદિર માં નમતું હશે.