latest posts

Tuesday, 25 April 2017

Taste of saying true speak quotes

“ સત્ય ની ભૂખ બધા લોકોને   હોય છે   પરંતુ સત્ય પીરસવામાં આવે   ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે ” ...

never end relationship quotes

મન   એવું   રાખો   જે   કદી   ખોટું   ના   લગાડે દિલ   એવું   રાખો   જે   કદી   દુખી   ના   કરે . સંબંધ   એવો   રાખો   જેનો   કદી...

time change of my life quotes

સપનુ નહી પણ રાત બદલાય છે. મંજીલ નહી પણ રાહ બદલાય છે. આશા જીવંત રાખજો નસીબ બદલાય કે ન બદલાય પણ સમય જરૂર બદલાય છે.

love is like a river quotes

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે . પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે .

fact of life quotes

સમય ભલે દેખાતો નથી   પણ ઘણુંબધું દેખાડી જાય છે આપણ ને " કેટલા " ઓળખે છે   એ મહત્વ નું નથી  " શા માટે ...

Imagination quotes

Science may set limits to knowledge, but should not set limits to imagination. 

words values quotes

Your words are simply the thoughts of yours that will become things the soonest